ન્યાયાધીશો 20:46 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 આ પ્રમાણે તે દિવસે સર્વ મળી બિન્યામીનના પચ્ચીસ હજાર તરવારિયા માર્યા ગયા; એ સર્વ શૂરવીર પુરુષો [હતા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 એક દિવસે એકંદરે પચ્ચીસ હજાર બિન્યામીનીઓ માર્યા ગયા અને એમાંના બધા શૂરા સૈનિકો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 તે દિવસે બિન્યામીનના સૈનિકોમાંના તાલીમ પામેલા અને તલવાર ચલાવવામાં કુશળ એવા પચીસ હજાર સૈનિકોને મારી નાખવામાં આવ્યા; તેઓ સર્વ યુદ્ધમાં પ્રવીણ હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ46 તે દિવસે લગભગ 25,000 બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા હતા અને તેઓ સર્વ તરવારથી સજજ હતાં. Faic an caibideil |