ન્યાયાધીશો 20:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા ત્યારે બિન્યામીનીઓએ પાછા ફરી જોયું, તો જુઓ, આખું નગર [ધુમાડારૂપે] ગગનમાં ચઢતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 પછી પેલો સંકેત દેખાયો. નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઊંચે ચડવા લાગ્યા. બિન્યામીનીઓએ પાછા ફરીને જોયું તો આખા નગરમાંથી અગ્નિની જ્વાળાઓ ઊંચે ચડતી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 પણ જયારે નગરમાંથી ધુમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા, ત્યારે બિન્યામીનીઓએ પાછળ ફરીને જોયું કે આખા નગરનો ધુમાડો આકાશમાં ચઢતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ40 પરંતુ ત્યાં તો નગરમાંથી ધુમાંડો આકાશમાં ચડવા લાગ્યો. સંકેત પ્રમાંણે થયું. બિન્યામીનીઓએ પાછા વળીને જોયું તો આખું નગર ભડકે બળતું હતું. Faic an caibideil |