ન્યાયાધીશો 20:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 ઇઝરાયલીઓએ યુદ્ધમાં પીઠ ફેરવી ત્યારે શરૂઆતમાં બિન્યામીનીઓએ ઇઝરાયલીઓના ત્રીસેક પુરુષોને ઘાયલ કરીને મારી નાખ્યા; કેમ કે તેઓએ કહ્યું, “પહેલા યુદ્ધની જેમ નક્કીઇ તેઓ આપણે હાથે માર્યા જાય છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 ત્યારે રણમેદાન પરના ઇઝરાયલીઓએ પાછા વળીને ધસવાનું હતું. દરમ્યાનમાં, બિન્યામીનીઓએ ત્રીસ ઇઝરાયલીઓને મારી નાખ્યા હતા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા, “આપણે આ વખતે પણ પહેલાંની જેમ તેમને માર્યા છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 અને ઇઝરાયલી સૈનિકો યુદ્ધમાંથી પાછા ફરી લડાઈથી દૂર રહ્યા. ત્યારે બિન્યામીનીઓએ હુમલો કર્યો. અને તેઓએ આશરે ત્રીસ ઇઝરાયલીઓને તેઓએ મારી નાખ્યા. તેઓએ કહ્યું, “અગાઉના યુદ્ધની માફક તેઓ નિશ્ચે આપણી આગળ માર્યા ગયા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ39 અને ધુમાંડો જોયા પછી ઈસ્રાએલીઓ ફરીથી લડવા પાછા ફર્યા. બિન્યામીનીઓના કુળસમૂહે શરૂઆતમાં માંણસોને માંરવા લાગ્યા. અને આશરે 30 ઈસ્રાએલીઓને માંરી નાખ્યા હતાં. તેઓ કહેતા હતાં, “પહેલાની જેમ તેઓ આપણાથી હારી જશે.” Faic an caibideil |