ન્યાયાધીશો 20:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સર્વ લોકોના, એટલે ઇઝરાયલનાં સર્વ કુળોના મુખ્યો ચાર લાખ તરવારિયા પેદલ પુરુષો ઈશ્વરના લોકોની સભામાં હાજર થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ઈશ્વરના લોકની આ સભામાં ઇઝરાયલના બધાં કુળોના આગેવાનો હાજર હતા. અને ત્યાં પાયદળના ચાર લાખ સૈનિકો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સર્વ લોકોના આગેવાનો, ઇઝરાયલના સર્વ કુળો, ઈશ્વરના લોકોની સભામાં સર્વ ભેગા મળ્યા. તેમાં જમીન પર તલવારથી લડનારા ચાર લાખ પુરુષો ઉપસ્થિત હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 ઈસ્રાએલી લોકોની આ સભામાં ઈસ્રાએલના સર્વ કુળસમૂહોના વડા હતાં. 4,00,000 તરવાર સાથે હથિયારબંધ સૈનિકો હતાં. Faic an caibideil |