ન્યાયાધીશો 18:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી સોરા તથા એશ્તાઓલમાંથી દાનના કુટુંબના છસો માણસ શસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નીકળ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી દાનના કુળમાંથી છસો માણસો સોરા અને એશ્તાઓલથી યુદ્ધને માટે સજ્જ થઈને નીકળ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેનાં શસ્ત્રો સજીને સોરાહ તથા એશ્તાઓલમાંથી રવાના થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આથી દાનકુળસમૂહના 600 સશસ્ત્ર સૈનિકો સોરાહ અને એશ્તાઓલથી નીકળી પડયા. Faic an caibideil |