ન્યાયાધીશો 15:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને સામસૂને તેઓને કહ્યું, “હવે જો, હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું, તો એમાં મારો દોષ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 શિમશોને કહ્યું, “હવે આ વખતે હું પલિસ્તીઓને જે કંઈ ઉપદ્રવ કરું તેની જવાબદારી મારે શિર રહેશે નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સામસૂને તેઓને કહ્યું, “આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિષે હું નિર્દોષ ઠરીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 પણ સામસૂને ગુસ્સામાં મોટે સાદે કહ્યું, “હવે આ વખતે જો હું પલિસ્તીઓને નુકસાન કરું તો કોઈ માંરો વાંક કાઢી શકે તેમ નથી.” Faic an caibideil |