ન્યાયાધીશો 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દાનના કુટુંબનો સોરાનો રહેવાસી માનોઆ નામે એક માણસ હતો. તેની પત્ની નિ:સંતાન હતી, તેને પેટે સંતાન થતાં નહોતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 એ સમયે સોરા નગરનો માનોઆહ નામે એક માણસ હતો. તે દાનના કુળનો હતો. તેની પત્ની વંધ્યા હતી, અને તેને બાળકો નહોતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાં દાનના કુંટુબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તે સમયમાં સોરાહમાં દાન કુળસમૂહનો માંનોઆહ નામનો માંણસ હતો, એની પત્ની વાંઝણી હતી. Faic an caibideil |