ન્યાયાધીશો 13:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે માનોઆ ઊઠીને પોતાની પત્નીની પાછળ ગયો, અને તે માણસની પાસે આવીને તેને પૂછ્યુમ, “જે માણસે આ સ્ત્રીની સાથે વાત કરી હતી તે તું જ છે?” તેણે કહ્યું, “હું [એ જ] છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 માનોઆહ ઊઠીને તેની પત્નીની પાછળ પાછળ ગયો. તેણે પેલા માણસ પાસે જઈને તેને પૂછયું, “મારી પત્ની સાથે વાત કરનાર માણસ તમે જ છો?” તેણે જવાબ આપ્યો, “હા.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?” તેણે કહ્યું “હા હું એ જ છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 માંનોઆહ ઊઠયો અને તેની પત્ની સાથે ઝડપથી પાછો આવ્યો. તેણે પેલા માંણસને પૂછયું, “તે દિવસે માંરી પત્ની સાથે વાત કરી હતી તે માંણસ તમે જ છો?” દેવદૂતે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.” Faic an caibideil |