ન્યાયાધીશો 11:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તોપણ યિફતાએ જે સંદેશો આમ્મોનપુત્રોના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 પણ યફતાના આ સંદેશાને આમ્મોનના રાજાએ ગણકાર્યો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પણ જે સંદેશો યિફતાએ આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ28 પણ આમ્મોનીઓના રાજાએ યફતાએ મોકલેલો સંદેશો ધ્યાનમાં લીધો નહિ. Faic an caibideil |