ન્યાયાધીશો 11:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ જ્યારે ઇઝરાયલ મિસરમાંથી આવ્યા, ને લાલ સમુદ્ર સુધી અરણ્યમાં થઈને કાદેશ પહોંચ્યા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હકીક્ત તો આવી છે: ઇઝરાયલીઓએ જ્યારે ઇજિપ્ત છોડયું, ત્યારે તેઓ રણપ્રદેશમાં થઈને સૂફ સમુદ્ર અને ત્યાંથી કાદેશ આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે ઇઝરાયલીઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 જયારે ઈસ્રાએલીઓ મિસરથી આવ્યા ત્યારે રણમાં થઈને લાલ સમુદ્ર સુધી ગયા અને કાદેશ પહોચ્યા. Faic an caibideil |
કેમ કે આખી પ્રજા, એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલીઓ ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા, કારણ કે તેઓએ યહોવાની વાણીને કાન ધર્યો નહિ. અને જે દૂધમધની રેલછેલવાળો દેશ આપણને આપવાની તેઓના પૂર્વજો આગળ યહોવાએ પ્રતિજ્ઞા લીધી હતી, તે દેશ તેઓને જોવા દેવો નહિ, એવી પ્રતિજ્ઞા યહોવાએ તેઓ વિષે લીધી હતી.