ન્યાયાધીશો 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને કહ્યું, “આપણે કનાનીઓની સામે લડીએ, માટે મારી સાથે મારા વતનમાં આવ; ત્યાર પછી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ.” અને શીમયોન તેની સાથે ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 યહૂદાના લોકોએ શિમયોનના લોકોને કહ્યું, “અમને ફાળવવામાં આવેલા પ્રદેશમાં તમે અમારી સાથે આવો, અને આપણે સાથે મળીને કનાનીઓ સામે લડીશું. પછી તમને ફાળવેલા પ્રદેશ માટે અમે તમારી સાથે આવીશું. આમ, શિમયોનના લોકો તેમની સાથે ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને તથા તેના માણસોને કહ્યું, “જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો, તેમાં અમે તમારી સાથે આવીશું.” તેથી શિમયોનનું કુળ તેની સાથે ગયું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહૂદાના લોકોએ પોતાના ભાઈઓ શિમયોનના કુળસમૂહના લોકોને કહ્યું, “તમે અમાંરા ભાગના પ્રદેશમાં અમાંરી સાથે આવો અને આપણે કનાનીઓ ઉપર આક્રમણ કરીએ. ત્યારબાદ અમે પણ તમાંરા ભાગના પ્રદેશમાં આવીશું.” તેથી શિમયોનના લોકો યહૂદાના લોકો સાથે ગયા. Faic an caibideil |