ન્યાયાધીશો 1:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યૂસફના વંશોને પણ બેથેલ પર ચઢાઈ કરી; અને યહોવા તેઓની સાથે હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 યોસેફના વંશજોએ બેથેલ પર હુમલો કર્યો. તેમને પ્રભુનો સાથ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યૂસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું. ઈશ્વર તેઓની સાથે હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 યોસેફના કુળસમૂહના લોકોએ બેથેલ ઉપર હુમલો કર્યો ત્યારે યહોવા તેમની સાથે હતાં. Faic an caibideil |