Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે સમયે માણસ એક વાછરડીને બે ઘેટી પાળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 “તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “તે દિવસે પ્રત્યેક માણસ એક વાછરડું અને બે ઘેટાં પાળી શકશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:21
8 Iomraidhean Croise  

ગરીબમાં ગરીબ માણસ અન્ન ખાશે, અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ, ને તારો શેષ કતલ કરવામાં આવશે.


અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ [ઘેટાંનાં] ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ.


કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.


અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.


તારે માટે આ ચિહ્ન થશે:આ વર્ષે પોતાની મેળે નીપજેલું [ધાન્ય] તમે ખાશો, અને બીજા વર્ષે એના પીલામાંથી નીપજેલું [ધાન્ય] તમે ખાશો; અને ત્રીજા વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો.


હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોનાં પાયમાલ થએલાં સ્થાનોને પારકાઓ ખાઈ જશે.


જે સર્વ ટેકરાઓ કોદાળીથી ખોદવામાં આવતા, ને જ્યાં કાંટા તથા ઝાંખરાંની બીક હતી જ નહિ, તે બળદને ચરવાની જગા તથા ઘેટાંને ફરવાની જગા થઈ પડશે.”


પણ જે દરિદ્રી લોકોની પાસે કંઈ ન હતું તેઓમાંના કેટલાકને રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને યહૂદિયા દેશમાં રહેવા દીધા, વળી તેણે તેઓને, દ્રાક્ષાવાડીઓ તથા ખેતરો આપ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan