યશાયા 42:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હે બહેરાઓ, સાંભળો; અને હે આંધળાઓ, નજર કરીને જુઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પ્રભુ કહે છે, “હે બહેરા, સાંભળો! હે આંધળાઓ, નિહાળો! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 યહોવા કહે છે, “હે બહેરા માણસો, સાંભળો! હે આંધળા માણસો, જુઓ! Faic an caibideil |