યશાયા 40:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 સર્વ પ્રજાઓ પ્રભુની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને શૂન્યરૂપ તથા નહિ જેવી ગણી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેમની આગળ દેશો વિસાત વિનાના છે. તે તેમને નહિવત્ ગણે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી, તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે. Faic an caibideil |