Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 39:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના [ઈશ્વર] યોવાનું વચન સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે યશાયાએ રાજાને કહ્યું, “સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારે યશાયાએ કહ્યું, “સૈન્યોના દેવ યહોવાનાં વચન સાંભળ, તે કહે છે:

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 39:5
3 Iomraidhean Croise  

ફરી યશાયાએ પૂછયું, “તેઓએ તમારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે; મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.”


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, ઊભો રહે, આજે રાત્રે યહોવાએ મને જે કહ્યું છે તે હું તને કહું.” તેણે તેને કહ્યું, “કહે”.


Lean sinn:

Sanasan


Sanasan