યશાયા 38:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવાએ જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાથી મળશે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 યશાયાએ જવાબ આપ્યો, “પ્રભુ પોતાનું વચન પાળશે તેની આ નિશાની છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે: Faic an caibideilપવિત્ર બાઈબલ7 યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યાં છે, તે તે પૂરાં કરશે. તેની આ નિશાની છે: Faic an caibideil |