યશાયા 36:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે લાખીશથી રાબશાકેને મોટા લશ્કરસહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તે પછી તેણે પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને મોટું સૈન્ય લઈને લાખીશથી યરુશાલેમ મોકલ્યો. મુખ્ય લશ્કરી અધિકારી ધોબીના ખેતરમાં જવાને રસ્તે ઉપરના તળાવમાંથી કાઢેલી નહેર પાસે થોભ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી આશ્શૂરના રાજાએ લાખીશથી રાબશાકેહને મોટા લશ્કર સહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 લાખીશથી આશ્શૂરના રાજાએ મુખ્ય સંદેશવાહકને મોટા લશ્કર સાથે રાજા હિઝિક્યા પાસે યરૂશાલેમ મોકલ્યા, અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, અને રાજાને તેડાવ્યો; Faic an caibideil |