યશાયા 32:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 આનંદાયક ખેતરને માટે તથા ફળદાયક દ્રાક્ષાવેલાને માટે તેઓ છાતી કૂટવાની છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કારણ, ફળદ્રુપ ખેતરો અને દ્રાક્ષવાડીઓનો નાશ થયો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો. Faic an caibideil |