યશાયા 3:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે જ દિવસે પ્રભુ કલ્લાંની શોભા લઈ લેશે, માથાબાંધણાં, ચંદનહાર; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તે દિવસે પ્રભુ સિયોનની સ્ત્રીઓ પાસેથી તેમણે સજેલો સઘળો શણગાર આંચકી લેશે; એટલે, કલ્લાં, શિરબંધો, ગળાના હારો; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર Faic an caibideilપવિત્ર બાઈબલ18 પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે; Faic an caibideil |