યશાયા 29:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે, એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, તેઓનો સમુદાય સ્વપ્ન જેવો, ને રાત્રિના આભાસ જેવો થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ત્યારે ઈશ્વરની વેદી સમા યરુશાલેમ નગર સામે ઝઝૂમતી અને તેના કિલ્લાઓને ઘેરી લઈ ભીંસમાં લેતી સર્વ પ્રજાઓનાં લશ્કરો એમના બધા શસ્ત્રસરંજામ સહિત સ્વપ્નની જેમ અને રાતના આભાસની જેમ અદશ્ય થઈ જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે; એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અને તું દેવની યજ્ઞવેદી સમી એની સામે લડતી અને તને ભીસમાં લેતી બધી પ્રજાઓનું સૈન્ય એના બધા સરંજામ સાથે સ્વપ્નની જેમ, રાત્રિએ દેખાતા આભાસની જેમ અલોપ થઇ જશે. Faic an caibideil |