યશાયા 28:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે બોબડા હોઠોથી, ને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી જો તમે મારું નહિ સાંભળો તો ઈશ્વર અન્ય ભાષા બોલનાર પરદેશીઓ મારફતે તમને પાઠ ભણાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કેમ કે ઉપહાસ કરનાર હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 એટલે યહોવા આ લોકોની સાથે વાત કરશે, તેમને પાઠ ભણાવવા અન્ય ભાષા બોલનાર વિદેશીઓને મોકલશે. Faic an caibideil |