યશાયા 28:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ [એ પ્રમાણે તેઓ બોલે છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 નાનાં ભૂલકાં, હજી હમણાં જ ધાવણ મૂકાવ્યું હોય તેવાં બાળકોને માટે તે કદાચ યોગ્ય ગણાય. તે આપણને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ ભણાવવા માગે છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 પણ તે આ પ્રમાણે સંભળાશે, “ત્સવ, લે સ્તવ, સ્તવ, લે સ્તવ, કવ, લેકવ, કવ, લેકવ, ઝર શામ, ઝર શામ!” Faic an caibideil |