યશાયા 23:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર વિસારે પડી જશે; તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાને થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 એ સમયે એક રાજાના રાજ્યકાળ સુધી એટલે સિત્તેર વર્ષ સુધી તૂર ભૂલાઈ જશે. ત્યાર પછી તૂરની હાલત પેલા ગીતમાંની વેશ્યા જેવી થશે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે: Faic an caibideilપવિત્ર બાઈબલ15 તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે. Faic an caibideil |