યશાયા 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તારા સર્વ અધિકારીઓ એકત્ર થઈને નાઠા, તીરંદાજોએ તેમને બાંધ્યા; તારામાંથી જે સર્વ હાથ આવ્યા તેઓને એકત્ર બાંધવામાં આવ્યા, તેઓ દૂર નાઠા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તમારા સર્વ સેનાપતિઓ એક સાથે નાસી છૂટયા; પણ ધનુષ્ય ચલાવ્યા વિના જ તેમને પકડી લેવામાં આવ્યા. તમારામાંથી જેઓ પકડાઈ ગયા તેઓ સૌને એક સાથે બાંધીને કેદ કરી લઈ જવામાં આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે, તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તમારા સર્વ સેનાપતિઓ તેઓ વધારે દૂર પહોંચે તે પહેલા તેમના શત્રુઓએ તેમને ધનુષ્ય બાણ વાપર્યા વગર પકડી પાડ્યા છે. Faic an caibideil |