યશાયા 2:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે? Faic an caibideilપવિત્ર બાઈબલ22 હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે. Faic an caibideil |