Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવાએ મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુએ મોઆબ વિષેનો એ સંદેશો અગાઉથી આપેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 યહોવાએ ભૂતકાળમાં મોઆબ વિષે ઉચ્ચારેલાં વચનો આ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:13
3 Iomraidhean Croise  

જયારે મોઆબ દેખાશે, ને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના પવિત્રસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેનાથી કંઈ થઈ શકશે નહિ.


પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને [તેનો] શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


Lean sinn:

Sanasan


Sanasan