યશાયા 16:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અરણ્યને માર્ગે સેલાથી, સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 રણપ્રદેશને પેલે છેડે સેલા નગરથી મોઆબના લોકો સિયોન પર્વત પર આવેલા યરુશાલેમના રાજા પર બક્ષિસ તરીકે એક ઘેટું મોકલે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 રણમાં આવેલા સેલા નગરમાંથી મોઆબના લોકો ડુંગર પર આવેલા યરૂશાલેમમાં વસતા દેશના અમલદારોને માટે હલવાન મોકલો. Faic an caibideil |