યશાયા 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ તથા સમરૂનના કરતાં [વધારે હતી] , તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથ આવ્યાં છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 યરુશાલેમ અને સમરૂન કરતાં યે વધારે ભવ્ય મૂર્તિઓની પૂજા કરતા રાજ્યો મારા હાથમાં આવ્યાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે; Faic an caibideilપવિત્ર બાઈબલ10 મારો હાથ જ્યાં યરૂશાલેમ અને સમરૂન કરતાં જેઓની કોતરેલી મૂર્તિઓ હતી એવાં રાજ્યોમાં પહોંચી ગયો છે. Faic an caibideil |