હોશિયા 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ખળીઓ તથા દ્રાક્ષાકુંડો તેઓનું પોષણ કરશે નહિ, ને તેને નવા દ્રાક્ષાની ખોટ પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પણ થોડા જ સમયમાં અનાજની ખળીઓમાંથી અનાજ અને દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ ખલાસ થઈ જશે અને નવા દ્રાક્ષારસની ખોટ પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પણ ખળીઓ તથા દ્રાક્ષકુંડો તેઓનું પોષણ કરશે નહિ; તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 પણ થોડા સમયમાં જ અનાજ, ને તેલના સાંસા પડશે, ને દ્રાક્ષાનો પાક નિષ્ફળ જશે. Faic an caibideil |