હોશિયા 13:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એફ્રાઈમના અન્યાયની ગાંસડી બાંધી મૂકી છે. તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એફ્રાઈમમાં પાપ અને દોષ નોંધાયેલાં છે અને એ બધી નોંધોનો સંગ્રહ સલામત રીતે સાચવી રાખવામાં આવ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એફ્રાઇમના અન્યાયનો સંગ્રહ કરવામાં આવ્યો છે; તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 “ઇસ્રાએલના પાપો ચોપડે નોંધવામાં આવેલા છે અને યોગ્ય સમયે શિક્ષા માટે તે ભરી રાખેલા છે. Faic an caibideil |