હોશિયા 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હા, યહોવા, જે સૈન્યોના ઈશ્વર છે તે [આપણી સાથે બોલ્યા] ; યહોવા, એ તેમનું સ્મારક નામ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એ તો સર્વશક્તિમાન ઈશ્વર યાહવે હતા. યાહવે એ નામથી જ તેમની ભક્તિ થવી જોઈએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; “યહોવાહ” તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 હા, યહોવા, સૈન્યોનો દેવ છે. યહોવા એ તેનું સ્મારક નામ છે જેનાથી તેમને બોલાવવામાં આવે છે. Faic an caibideil |