હોશિયા 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે દિવસે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્એલની ખીણમાં ભાંગી નાખીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એ સમયે હું યિઝ્રએલની ખીણમાં ઇઝરાયલની લશ્કરી તાક્ત ખતમ કરી નાખીશ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 હું ઇસ્રાએલ રાજ્યનો અંત લાવીશ.” Faic an caibideil |