હિબ્રૂઓ 7:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ એ તો સદાકાળ રહે છે, માટે એમનું યાજકપદ અવિકારી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પરંતુ ઈસુ સર્વકાળ જીવે છે, અને તેથી તેમનું યજ્ઞકારપદ સાર્વકાલિક છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. Faic an caibideil |