હિબ્રૂઓ 7:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારના જામીન થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 આ તફાવત ઈસુને વધુ સારા કરારના જામીન બનાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે. Faic an caibideil |