હિબ્રૂઓ 5:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે જે [સંકટો] સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તે ઈશ્વરપુત્ર હોવા છતાં દુ:ખસહન દ્વારા આજ્ઞાપાલન શીખ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. Faic an caibideil |