હિબ્રૂઓ 13:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આપણો ભાઈ તિમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 આપણા ભાઈ તિમોથીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે તે હું તમને જણાવવા માગું છું. જો તે સમયસર આવશે, તો હું તમને મળવા આવીશ ત્યારે તેને સાથે લેતો આવીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ23-24 તમારા બધાજ આગેવાનોને તથા દેવના સંતોને મારા તરફથી સલામ પાઠવશો. ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે. Faic an caibideil |