હિબ્રૂઓ 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; વસ્ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 એ બધાં નાશ પામશે, પરંતુ તું કાયમ રહેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે; Faic an caibideilપવિત્ર બાઈબલ11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે. પણ તું કાયમ રહે છે. Faic an caibideil |