Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હબાક્કુક સંદેશવાહકની આ પ્રાર્થના છે. (શિગ્યોનોથ પર)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પ્રબોધક હબાક્કુકે આ પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:1
5 Iomraidhean Croise  

પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો.”


હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો.


Lean sinn:

Sanasan


Sanasan