ઉત્પત્તિ 9:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 એટલું જ કે તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 હું તમને જયાં સુધી તે પ્રાણીમાં જીવ (લોહી) હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું. Faic an caibideil |