ઉત્પત્તિ 9:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને નૂહના સર્વ દિવસો સાડીનવસો વર્ષ હતાં. પછી તે મરી ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 અને નૂહ પૂરાં 950 વર્ષની ઉમરે અવસાન પામ્યો. Faic an caibideil |