Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 8:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે એક કાગડાને બહાર મોકલ્યો, ને પૃથ્વી પરનાં પાણી સુકાયાં ત્યાં સુધી તે આમતેમ ઊડતો ફર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને નૂહે એક કાગડાને બહાર ઉડાડી મૂકયો. તે કાગડો જમીન પૂરી ન સુકાઈ ત્યાં સુધી આવજા કરતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 8:7
7 Iomraidhean Croise  

અને એમ થયું કે ચાળીસ દિવસ પછી નૂહે વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉઘાડી.


પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહિ, એ જોવા માટે તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું;


અને એમ થશે કે, તું નાળામાંથી [પાણી] પીશે, અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે.”


અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા. અને નાળામાંથી તે [પાણી] પીતો.


જ્યારે કાગડાનાં બચ્ચાં ઈશ્વરની આગળ પોકાર કરે છે, અને અન્ન વગર ભટકે છે, ત્યારે તેને ભક્ષ કોણ પૂરું પાડે છે?


પશુને, તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.


પ્રત્યેક કાગડો તેની જાત પ્રમાણે;


Lean sinn:

Sanasan


Sanasan