ઉત્પત્તિ 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને એમ થયું કે ચાળીસ દિવસ પછી નૂહે વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉઘાડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6-7 ચાલીસ દિવસ પછી નૂહે પોતે બનાવેલી વહાણની બારી ઉઘાડીને એક કાગડાને બહાર મોકલ્યો. પણ પાણી સૂકાયાં ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી. Faic an caibideil |