ઉત્પત્તિ 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ નૂહ યહોવાની દષ્ટિમાં કૃપા પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 છતાં પ્રભુની દૃષ્ટિમાં નૂહ કૃપા પામ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 પરંતુ પૃથ્વી પર યહોવાને પ્રસન્ન કરવાવાળી એક વ્યકિત હતી અને તેનું નામ નૂહ હતું. Faic an caibideil |