ઉત્પત્તિ 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને અનોશ નેવું વર્ષનો થયો, ને તેને કનાન થયો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 અનોશ 90 વર્ષનો થયો ત્યારે તેને કેનાન નામે પુત્ર થયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 અનોશ જયારે 90 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં કેનાન જન્મ્યો. Faic an caibideil |