Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 5:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને શેથ એક સો પાંચ વર્ષનો થયો, ત્યારે તેને અનોશ થયો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને અનોશ નામે પુત્ર થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 5:6
5 Iomraidhean Croise  

અને આદમે ફરી પોતાની પત્નીને જાણી. અને હવાએ દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ શેથ પાડયું; કેમ કે, તેણે કહ્યું, “હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”


શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડયું; ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.


અને આદમના સર્વ દિવસો નવસો ત્રીસ વર્ષ હતાં; અને તે મરી ગયો.


અને અનોશનો જન્મ થયા પછી શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.


જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો [દીકરો હતો.]


Lean sinn:

Sanasan


Sanasan