ઉત્પત્તિ 5:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યારેદના સર્વ દિવસો નવસો બાસઠ વર્ષ હતાં; અને તે મરી ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 યારેદ 962 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 આમ, યારેદ કુલ 962 વર્ષ જીવ્યો અને પછી મરણ પામ્યો. Faic an caibideil |