ઉત્પત્તિ 49:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યૂસફ ફળદ્રુપ ડાળ છે, ઝરા પાસેની ફળવંત ડાળ; તેની ડાંખળી ભીંત પર ચઢી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 “યોસેફ ફળવંત ડાળ છે, તે ઝરા પાસેની ફળવંત ડાળ છે; તેની ડાંખળીઓ ભીત પર ચડી જાય છે Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યૂસફ ફળદ્રુપ ડાળી છે; તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, આ ડાળી દીવાલ પર વિકસે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “યૂસફ ફળદ્રુપ ડાળ છે, ઝરા પાસેથી ફળવંત વેલ, દ્રાક્ષ એક વેલ જેવી શાખા જે દીવાલ સાથે વધે છે. Faic an caibideil |