ઉત્પત્તિ 49:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 નફતાલી, છૂટી મૂકેલી સાબરી; તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 “નાફતાલી છૂટી મૂકેલી દોડતી હરણી છે, જે સુંદર બચ્ચાં જણે છે Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “નફતાલી છૂટથી દોડતુ હરણ છે, એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે. Faic an caibideil |