ઉત્પત્તિ 49:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યાકૂબના પુત્રો, તમે એકત્ર થાઓ, ને સાંભળો; અને તમારા પિતા ઇઝરાયલની વાતને કાન ધરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “યાકોબના પુત્રો, એકઠા થાઓ અને સાંભળો, તમારા પિતા ઇઝરાયલની વાત ધ્યનથી સાંભળો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 “યાકૂબના પુત્રો તમે ભેગા થાઓ, ને સાંભળો; અને તમાંરા પિતા ઇસ્રાએલની વાત ધ્યાનપૂર્વક સાંભળો. Faic an caibideil |